સોલેશ્યમ સ્કીમ ૧૯૮૯ અંગે સહાય ચુકવવા બાબત, મુખ્ય મંત્રીશ્રીનું જવાન રાહત ફંડ અન્વયે સ્વ જવાનના આશ્રીતોને આર્થિક સહાય ચુકવવા બાબત, કાયદાઓ તથા વ્યવસ્થાની કામગીરી; હથિયાર વેચાણ, નવીન હથિયાર પરવાનો આપવા અંગેની કામગીરી; પેટ્રોલિયમ રૂલ્સ હેઠળ એન.ઓ.સી. તથા સ્ટોરેજ પરવાના આપવા અંગેની કામગીરી; જન્મ-લગન પ્રમાણપત્ર પ્રમાણિત કરી આપવા અંગેની કામગીરી કરવામાં આવે છે.