હું કઈ રીતે સોલવન્સી સર્ટીફીકેટ મેળવી શકું?કલેક્ટરશ્રી / મદદનીશ કલેક્ટરશ્રી / નાયબ કલેક્ટરશ્રી
જીલ્લા વિકાસ અધિકારીશ્રી / નાયબ જીલ્લા વિકાસ અધિકારીશ્રી
મામલતદારશ્રી,
તાલુકા વિકાસ અધિકારીશ્રી
જીલ્લા નાયબ નિયામકશ્રી (વિ.જા.) / જીલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી (વિ.જા.)
(સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા.૩૦/૦૫/૨૦૧૮ ના ઠરાવ ક્ર:સશપ/૧૨૨૦૧૮/૨૧૮૯૨૭/અ ના પરિશિષ્ટ-અ મુજબ.)